logo

Ramvane Raas Tame Aavo

logo
الكلمات
ઢમ-ઢમ-ઢમ-ઢમ ઢબાંગ

ટમ-ટમ-ટમ-ટમ તબાંગ

નવલી નવરાત્રી ના પરઘમ બાજે

મન માં છે ટંઘણાટ, તન માં છે થર્વરાત

કેહલૈયા સંઘ રાસ રમશું આજે

પાગલડી hashtag, કેડિયું hashtag

Hashtag backless ચંયા-ચોડી

દોસ્તનો સંઘ છે ને મસ્તિનો રંગ છે

તો મસ્તી માં જાટ આજ દઈશું બોડી

Hashtag backless ચંયા-ચોડી

તો મસ્તી માં જાટ આજ દઈશું બોડી

પરદેશી રાધા ને દેશી છે કાનજી (દેશી છે કાનજી)

હો, પરદેશી રાધા ને દેશી છે કાનજી

પરદેશી રાધા ને દેશી છે કાનજી (દેશી છે કાનજી)

પરદેશી રાધા ને દેશી છે કાનજી

પરદેશી રાધા ને દેશી છે કાનજી

ઉંમટયું છે ઘામ આજ ભુલી ને ભાન જી

(ઢોલી ને ધબકારે, સાજન ને સથવારે, રમવાને ને રાસ તમે આવો)

(ઢોલી ને ધબકારે, સાજન ને સથવારે, રમવાને ને રાસ તમે આવો)

પાંપણ નું સુવાડું, મોરપીંછ હડસેલી, કાનજી એ રાધા ને જોઈ

ઓલ્યા, કાનજી એ રાધા ને જોઈ

ઓલ્યા, કાનજી એ રાધા ને જોઈ

રોંમ-રોંમ લજ્જા ની લાલી ફૂટી ને ઘેલી રાધા એ જાત એની ખોઈ

ઘેલી રાધા એ જાત એની ખોઈ

હે, ઘેલી રાધા એ જાત એની ખોઈ

ઓ, રંગ રસિયા

ઓ, રંગ રસિયા

ઓ, રંગ રસિયા, તારા રંગે રંઘાઈં ઘેલૈંયા થયા આજ ઘેલા

(ઢોલી ને ધબકારે, સાજન ને સથવારે, રમવાને ને રાસ તમે આવો)

(ઢોલી ને ધબકારે, સાજન ને સથવારે, રમવાને ને રાસ તમે આવો)

હે... (જણ-જણ જાઝર પગમાં ઝનકે)

હે, જણ-જણ જાઝર પગમાં ઝનકે

ખનન-ખનન હાથ બજે

ચમ-ચમ બિંદી શિર પર ચમકે

રસ ભર સુંદર મુખ મલકે

એ ફરર, ફરર, ફુંદદર ફરે ને

સરરરર ચૂંનર ઉડે

કોઈ રૂપ ની રસીલી, કોઈ છેલ નો છબીલો

આજ ઘૂમી-ઘૂમી મનભર ગરબે ઘૂમે

કોઈ આપે ક્યાંક તાલી, કોઈ આપે હાથ તાલી

કોઈ હશે, કોઈ ભજે, કોઈ ચક્કર ફરે

કોઈ હારે, કોઈ જીતે, કોઈ પામે, કોઈ ખોવે

કોઈ હશે, કોઈ રડે તેમ જીવન ચાલે

આજ ઘૂમી-ઘૂમી મનભર ગરબે ઘૂમે

આજ ઘૂમી-ઘૂમી મનભર ગરબે ઘૂમે

આજ ઘૂમી-ઘૂમી મનભર ગરબે ઘૂમે

Ramvane Raas Tame Aavo لـ Osman Mir - الكلمات والمقاطع