huatong
huatong
avatar

જીવણજી નઈ રે જવા દવ આજ|Vishnu Patel|jivanji nai re java dav aaj|

Vishnu patelhuatong
persistant11huatong
الكلمات
التسجيلات
અપલોડ ?ℱ?ꪜishnu ۞?『patel』

Youtube સિંગર ટીના રબારી

My youtube ચેનલ ? Radha top music (Vishnu Patel Starmaker)

ℱ?ꪜishnu ۞?『patel』 id 13368590219

M હે..જીવણ જી

જીવણજી નઈ રે જવાદવ આજ,વનમાં રાતલડી રાખું રે

જીવણજી નઈ રે જવાદવ આજ,વનમાં રાતલડી રાખું રે

એ વનમાં રાતલડી રાખું રે

?ℱ?ꪜishnu ۞?『patel』 ?

M હે મારી નથણી નો શણગાર મારાં રુદિયામાં રાખું રે

હે મારી ટીલડી નો શણગાર મારાં હૈયામાં રાખું રે

હે મારી નથણી નો શણગાર મારાં રુદિયામાં રાખું રે

હે મારી ટીલડી નો શણગાર મારાં હૈયામાં રાખું રે

જીવણજી નઈ રે જવાદવ આજ,વનમાં રાતલડી રાખું રે

જીવણજી નઈ રે જવાદવ આજ,વનમાં રાતલડી રાખું રે

એ વનમાં રાતલડી રાખું રે

?ℱ?ꪜishnu۞?『patel』 ?

F?એ મારાં ચૂડલાનો શણગાર મારાં રુદિયામાં રાખું રે

હે મારી બંગડી નો રણકાર મારાં હૈયામાં રાખું રે

એ મારાં ચૂડલાનો શણગાર મારાં રુદિયામાં રાખું રે

હે મારી બંગડી નો રણકાર મારાં હૈયામાં રાખું રે

જીવણજી નઈ રે જવાદવ આજ,વનમાં રાતલડી રાખું રે

જીવણજી નઈ રે જવાદવ આજ,વનમાં રાતલડી રાખું રે

એ વનમાં રાતલડી રાખું રે

?ℱ?ꪜishnu۞?『patel』 ?

F એ મારાં કડલાનો શણગાર મારાં રુદિયામાં રાખું રે

એ મારી કામ્બિયો રણકાર મારાં હૈયામાં રાખું રે

એ મારાં કડલાનો શણગાર મારાં રુદિયામાં રાખું રે

એ મારી કામ્બિયો રણકાર મારાં હૈયામાં રાખું રે

જીવણજી નઈ રે જવાદવ આજ,વનમાં રાતલડી રાખું રે

જીવણજી નઈ રે જવાદવ આજ,વનમાં રાતલડી રાખું રે

એ વનમાં રાતલડી રાખું રે

એ વનમાં રાતલડી રાખું રે

એ વનમાં રાતલડી રાખું રે

?

બીજા ગુજરાતી ને આનો લાભ મળે માટે શેર કરો અને

મારું id નામ ?ℱ?ꪜishnu۞?『patel』

Id નંબર ?13368590219// પાર્ટી રૂમ id 426603

અને vishnu patel સર્ચ કરશો તો પણ ગુજરાતી સોન્ગ આવી જાશે

المزيد من Vishnu patel

عرض الجميعlogo