અપલોડ ℱ?ꪜishnu۞?『patel』 *
Youtube સિંગર ?માસ્ટર રાણા
Radha Top MUSIC YOUTUBE channel
ℱ?ꪜishnu۞?『patel』 *id*13368590219
M હે મને મુશ્કેલી જયારે પડે, ત્યારે તને યાદ કરું
અને સુખમાઁ હુ વિશરુ તને,દુઃખમાં હુ યાદ કરું
F મને મુશ્કેલી જયારે પડે, ત્યારે તને યાદ કરું
અને સુખમાઁ હુ વિશરુ તને,દુઃખમાં હુ યાદ કરું
અપલોડ ℱ?ꪜishnu۞?『patel』 *
M મૂડી હોઇ જયારે બે પૈસાની, બની જાવ હુ ત્યારે બહુ અભિમાની (2)
હે જયારે ખાવાના સાસા પડે,ત્યારે તને યાદ કરું(2)
મને મુશ્કેલી જયારે પડે, ત્યારે તને યાદ કરું
અને સુખમાઁ હુ વિશરુ તને,દુઃખમાં હુ યાદ કરું
?રૂમ id 426603 vishnu patel ?
F સાથે હોઇ જયારે બે સંગાથી, ગજ-ગજ ફૂલે ત્યારે મારી છાતી (2)
હે જયારે એકલડા મરવું પડે,ત્યારે તને યાદ કરું(2)
મને મુશ્કેલી જયારે પડે, ત્યારે તને યાદ કરું
અને સુખમાઁ હુ વિશરુ તને,દુઃખમાં હુ યાદ કરું
ℱ?ꪜishnu۞?『patel』 *id*13368590219
M યૌવન જયારે હવે અંગમાઁ છલકે, પાપો કરતા કદી મુખડુ મલકે (2)
હે જયારે કાયામાઁ કીડા પડે,ત્યારે તને યાદ કરું(2)
મને મુશ્કેલી જયારે પડે, ત્યારે તને યાદ કરું
અને સુખમાઁ હુ વિશરુ તને,દુઃખમાં હુ યાદ કરું
દુઃખમાં હુ યાદ કરું(3)