menu-iconlogo
huatong
huatong
avatar

Leri Lala

Kinjal davehuatong
লিরিক্স
রেকর্ডিং
એ ગરવી ગુજરાત ની આ ધરતી

જ્યાંપાક્યાં રતન અણમો..લ

આખી દુનિયામાં ગુજરાતમારું મોખરે..

એ એના કેહવા મારે બે બોલ

હે કાચી કેરી ને અંગૂર કાલા

હે કાચી કેરી ને અંગૂર કાલા

કાચી કેરી ને અંગૂર કાલા

અમે ગુજરાતી લેહરીલાલા

હે કાચી કેરી ને અંગૂર કાલા

કાચી કેરી ને અંગૂર કાલા

અમે ગુજરાતી લેહરીલાલા

હે ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી

ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી

ગુજરાતી ની બોલબાલા

અમે લેહરીલાલા અમે લેહરીલાલા

અમે લેહરીલાલા અમે લેહરીલાલા

કાચી કેરી ને અંગૂર કાલા

હા..અવકાશ ની પેહલી યાત્રા કરનારી

મારા મલક ની મારી ગુજરાતી

હા..અખંડ ભારત નાં ઘડવૈયા એવા

સરદાર પટેલ પણ મારા ગુજરાતી

હે અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી

અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી

ગુજરાતી ની બોલબાલા

અમે લેહરીલાલા અમે લેહરીલાલા

અમે લેહરીલાલા અમે લેહરીલાલા

હે કાચી કેરી ને અંગૂર કાલા

હા..ચૌદ વરસ ની ચારણકન્યા

હાવજ ભગાડે એ મારી ગુજરાતી

હા..મસ્તક પડે ને જેના ધડ લડે છે

દાદા વછરાજ પણ મારા ગુજરાતી

ભાથીજી ગુજરાતી હાથીજી ગુજરાતી

ભાથીજી ગુજરાતી હાથીજી ગુજરાતી

ગુજરાતી ની બોલબાલા

અમે લેહરીલાલા અમે લેહરીલાલા

અમે લેહરીલાલા અમે લેહરીલાલા

કાચી કેરી ને અંગૂર કાલા

હા..દિવાળીબેનભીલ ને હેમુભાઈ ગઢવી

મારા પાટણ નાં મણિરાજ ગુજરાતી

રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી

મારા મલક નાં મારા ગુજરાતી

ગુજરાતની આ ગાથા

મનુ રબારી રે ગાતા

ગુજરાતની આ ગાથા

મનુ રબારી રે ગાતા

ગુજરાતી ની બોલબાલા

અમે લેહરીલાલા અમે લેહરીલાલા

ગુજરાતી લાલા અમે લેહરીલાલા

અમે લેહરીલાલા અમે લેહરીલાલા

ગુજરાતી લાલા અમે લેહરીલાલા

Kinjal dave থেকে আরও

সব দেখুনlogo