હે....અધુરિયા થી ન કરિએ દરડાની વાત મારી બાયુરે....
નર પુરારે મળેતો રાવુ રેડીએ
હે.....અધુરિયા થી ન કરિએ દલડા ની વાત મારી બાયુ રે.
નર પુરારે મળે તો રાવુ રેડીએ રે
કોરસ
પ્રફુલ દવે ...
એવા ખાડા રે ખાબો...ચિયાં ની ડેડકી
.કોરસ..
હે........... ઈશુ જાણે. સમંદરિયા...ની લ્હેર... મારી બાયું રે...
કોરસ...
સોંદરવા દિપક..
એવા નૂરિજન ને દઈએ.. આડા ડુંગરા રે.
કોરસ..
હે......... મારા.... હરિજન ને મળીએ. મોઢામોઢ.. મારી બાયું રે.
કોરસ
રાઠોડ નારે કુળમાં રે.. લિરલ બાઇ બોલિયા રે
કોરસ..
હે......... દેજો અમને સાધુના ચરણમાં વા...સ.મારી બાયું રે ....
કોરસ...
. હે....... અધૂરિયા થી... અધૂરિયા થી
અધૂરિયા થી ન કરી એ દલડાંની વાત મારીરે બાયું રે....
કોરસ...
હે નર પૂરા રે મળે તો રાવું રે...ડીએ રે
કોરસ...