menu-iconlogo
huatong
huatong
praful-dave-joban-ne-mandave-cover-image

Joban Ne Mandave

Praful Davehuatong
লিরিক্স
রেকর্ডিং

Film:- મોંઘેરા મુલની ચુંદડી હો સાયબા

(F) જોબન ને માંડવે બોલ્યા રે મોરલા

હા..જોબન ને માંડવે બોલ્યા રે મોરલા,

અંતર ના ઓરડે ટહુક્યા રે ટોડલા,

ચુંદડીની કોર..ચિતરાવો મોર ...

ચાલું ચટકતી સાયબા ની મ્હોર

વાલો લાગે રે મારો સાયબો રે લોલ,

મને વાલો લાગે રે મારો સાયબો રે લોલ..

(M)હે..ઘાયલ કરે રે તારી અણીયાળી આંખળી

વાલી લાગે રે મને મીઠી રે વાતળી

હૈયામાં હામ..તારું રે નામ..

તું મારી રાધડી ને હું તારો શ્યામ

નેણા નાં બાણ મુને મારીયા રે લોલ ગોરી...

નેણા ના બાણ મુને મારીયા રે લોલ....

(Music)

(M) આવો ગોરાંદે મારા હૈયે લગાડું

રાતી કસુંબલ ચુંદડી ઓઢાડું

અરે.. આવો ગોરાંદે મારા હૈયે લગાડું

રાતી કસુંબલ ચુંદડી ઓઢાડું

(F)ચુંદડી ઓઢીને હું તો માંડવડે મ્હાલું

લાજું કાઢી ને હું તો હરખે રે હાલું

(M)પાતલડી નાર...બાંધી લે તાર...

(F) આવું સજીને સોળે શણગાર..

વાલો લાગે રે મારો સાયબો રે લોલ..

(M) એ ગોરી..

નેણાનાં બાણ મુંને મારીયા રે લોલ..

(F) જોબન ને માંડવે બોલ્યા રે મોરલા

અંતરનાં ઓરડે ટહુક્યા રે ટોડલા

ચુંદડીની કોર...ચિતરાવો મોર...

ચાલું ચટકતી સાયબા ની મ્હોર

વાલો લાગે રે મારો સાયબો રે લોલ..

(M)અરે રે..નેણાનાં બાણ

મુંને મારીયા રે લોલ..

(Music)

(M) હૈયા ના હીંચકે તમને ઝુલાવું

નમણી રે નાર હું તો તમને મનાવું

હે મારા હૈયાના હીંચકે તમને ઝુલાવું

નમણી રે નાર હું તો તમને મનાવું

(F)ના ના નઈ રે માનું રે મારા વરણાગી વાલમા

શરમનાં શેરડા ગુલાબી ગાલમાં

(M) આપું રે તોલ...ઘુંઘટડો ખોલ..

(F) હૈયું લોભામણા મીઠું ના બોલ..

વાલો લાગે રે મારો સાયબો રે લોલ

(M)એ ગોરી.. નેણાનાં

બાણ મુંને મારીયા રે લોલ

(F) એ..જોબન ને માંડવે

બોલ્યા રે મોરલા

અંતરના ઓરડે ટહુક્યા રે ટોડલા

ચુંદડીની કોર..ચિતરાવો મોર..

ચાલું ચટકતી સાયબા ની મ્હોર..

વાલો લાગે રે મારો સાયબો રે લોલ

(M)અરે રે... નેણાનાં બાણ

મુંને મારીયા રે લોલ

(F)એ મને ..વાલો લાગે રે

મારો સાયબો રે લોલ..

(M)એ ગોરી નેણાનાં બાણ

મુંને મારીયા રે લોલ..

Praful Dave থেকে আরও

সব দেখুনlogo