menu-iconlogo
huatong
huatong
avatar

હરી તારા નામ છે હજાર|Vishnu Patel|gujarati Bhajan|hari tara nam

Vishnu patelhuatong
লিরিক্স
রেকর্ডিং
અપલોડ (ℱ?ꪜishnu patel۞?『Radha Gori 』 )

ℱ?ꪜishnu۞?『patel』 id *13368590219

M હરી તારા

હરી તારા

હરી તારા

હેં હરી તારા

એ હરી તારા નામ છે હજાર, કયા નાંમે લખવી કંકોત્રી?

હેં રોજ રોજ બદલે મુકામ,કયા ગામે લખવી કંકોત્રી?

હેં હરી તારા નામ છે હજાર, કયા નાંમે લખવી કંકોત્રી

(ℱ?ꪜishnu patel۞?『Radha Gori 』 )

M હેં મથુરામાં મોહન, ગોકુળ માં ગોવાળિયો

મથુરામાં મોહન?

મથુરામાં મોહન, ગોકુળ માં ગોવાળિયો

મથુરામાં મોહન, ગોકુળ માં ગોવાળિયો ?

હેં ડાકોરનો રાઈ રણછોડ,રાઈ રણછોડ

કયા નાંમે લખવી કંકોત્રી?

એ મારા હરી તારા નામ છે હજાર, કયા નાંમે લખવી કંકોત્રી

(ℱ?ꪜishnu patel۞?『Radha Gori 』 )

F કોઇ સીતારામ કહે, કોઇ રાધે શ્યામ કહે

કોઇ સીતારામ કહે?

કોઇ સીતારામ કહે, કોઇ રાધે શ્યામ કહે

કોઇ સીતારામ કહે, કોઇ રાધે શ્યામ કહે?

અને કોઇ કહે નંદ નૉ કિશોર, નંદ નૉ કિશોર

કયા નાંમે લખવી કંકોત્રી?

એ મારા હરી તારા નામ છે હજાર, કયા નાંમે લખવી કંકોત્રી

(ℱ?ꪜishnu patel۞?『Radha Gori 』 )

M હેં ભક્તો ની રાખી ટેક, રૂપ ઘર્યા તે અનેક

હેં ભક્તો ની રાખી ટેક?

હેં ભક્તો ની રાખી ટેક, રૂપ ઘર્યા તે અનેક

હેં ભક્તો ની રાખી ટેક, રૂપ ઘર્યા તે અનેક?

પણ અંતે તૂ એકનો એક, એકનો એક

કયા નાંમે લખવી કંકોત્રી?

એ મારા હરી તારા નામ છે હજાર, કયા નાંમે લખવી કંકોત્રી

(ℱ?ꪜishnu patel۞?『Radha Gori 』 )

F એ નરસિંહ મહેતા નૉ, શ્યામી શામળિયો

નરસિંહ મહેતા નૉ?

નરસિંહ મહેતા નૉ, શ્યામી શામળિયો

નરસિંહ મહેતા નૉ, શ્યામી શામળિયો?

અને મીરાં નૉ ગિરધર ગોપાલ, ગિરધર ગોપાલ

કયા નાંમે લખવી કંકોત્રી?

એ મારા હરી તારા નામ છે હજાર, કયા નાંમે લખવી કંકોત્રી?

હરી તારા નામ છે હજાર, કયા નાંમે લખવી કંકોત્રી?

Patel.vishnu.7549 insta

Vishnu patel থেকে আরও

সব দেখুনlogo