menu-iconlogo
logo

Hu To Vari Re Girdharlal

logo
avatar
Arvind Barot/Lalita Ghodadralogo
ℱ𖣘Radha۞𖤍『rani』✧♬logo
In App singen
Liedtext
સ્વર લલિતા ઘોડાદ્રા ઓર અરવિંદ બારોટ

M એ હુંતો વારી રે એ હુંતો વારી રે

ગિરિધર લાલ તમારા લટકા ને

હુંતો વારી રે એ હુંતો વારી રેws

ગિરિધર લાલ તમારા લટકા ને

F બલી હારી રે એ બલી હારી રે

સુન્દિર શ્યામ તમારા લટકા ને

બલી હારી રે

સુન્દિર શ્યામ તમારા લટકા ને

M હુંતો વારી રે

ગિરિધર લાલ તમારા લટકા ને

મ્યુજિક

M લટકે નંદ યશોદા રિજ્યા

લટકે રિજ્યા રાધા રે

લટકે નંદ યશોદા રિજ્યા

લટકે રિજ્યા રાધા રે

F હે લટકે ગોપીયું ઘેલી કીઘી

લટકે ગોપીયું ઘેલી કીઘી

લટકે ગાયું સરાવી તમારા લટકા ને

M હુંતો વારી રે એ હુંતો વારી રે

ગિરિધર લાલ તમારા લટકા ને

F બલી હારી રે હો બલી હારી રે

સુન્દિર શ્યામ તમારા લટકા ને

મ્યુજિક

M લટકે ગિરી ગોવર્ધન તોળ્યો

ઇન્દ્ર નો ગર્વ ઉતારી રે

લટકે ગિરી ગોવર્ધન તોળ્યો

ઇન્દ્ર નો ગર્વ ઉતારી રે

F હે લટકે જઈ જળ જમુના માં બેઠા

લટકે જઈ જળ જમુના માં બેઠા

લટકે નાથ્યો કાળી તમારા લટકા ને

M હુંતો વારી રે એ હુંતો વારી રે

ગિરિધર લાલ તમારા લટકા ને

F બલી હારી રે હો બલી હારી રે

સુન્દિર શ્યામ તમારા લટકા ને

મ્યુજિક

M લટકે વામન રૂપ ધરી ને

ઊભાં બલી ને દ્વારે રે

લટકે વામન રૂપ ધરી ને

ઊભાં બલી ને દ્વારે રે

F હે ત્રણ ડગલા પૂર્થ વી ને કાજે

ત્રણ ડગલા પૂર્થ વી ને કાજે

બલી થપ્યો પાતાળ તમારા લટકા ને

M હુંતો વારી રે એ હુંતો વારી રે

ગિરિધર લાલ તમારા લટકા ને

F બલી હારી રે હો બલી હારી રે

સુન્દિર શ્યામ તમારા લટકા ને

મ્યુજિક

M હે લટકા નો પાર ન આવે

લટકા લાખ કરોડ રે

હે લટકા નો પાર ન આવે

લટકા લાખ કરોડ રે

F હે લટકાળો મેહતા નરસિંહ નો સ્વામી

લટકાળો મેહતા નરસિંહ નો સ્વામી

તેડી રમાડ્યા રાસ તમારા લટકા ને

M હુંતો વારી રે એ હુંતો વારી રે

ગિરિધર લાલ તમારા લટકા ને

F બલી હારી રે હો બલી હારી રે

સુન્દિર શ્યામ તમારા લટકા ને

M હુંતો વારી રે એ હુંતો વારી રે

ગિરિધર લાલ તમારા લટકા ને

F હો બલી હારી રે

સુન્દિર શ્યામ તમારા લટકા ને

M હુંતો વારી રે એ હુંતો વારી રે

ગિરિધર લાલ તમારા લટકા ને

F હો બલી હારી રે

સુન્દિર શ્યામ તમારા લટકા ને

Hu To Vari Re Girdharlal von Arvind Barot/Lalita Ghodadra - Songtext & Covers