menu-iconlogo
huatong
huatong
Lyrics
Recordings
હે... મારી મેલડી...

માડી મેલડી... માડી જગત જનની મા તું જોગણી...

માડી જપીએ... જપીએ તારા જાપ...

ઈવા અખંડ તારા દીવડા બળે

હે માડી વહેલા આવજો આજ...

હે... માડી આદ્યશક્તિ માડી ઈશ્વરી...

ને જગ માં... જગ માં તારા જયજયકાર...

મા ચામુંડા તમે ચિત્ત માં વસો...

કેમ કરી જશો... પેલે પાર...

હે રમતી આવે માડી રમતી આવે...

મેલડી માડી આજ રમતી આવે.

એ રમતી આવે માડી રમતી આવે...

કાળકા માડી આજ રમતી આવે...

એ રમતી આવે માડી રમતી આવે...

જનબાઈ માત આજ રમતી આવે...

એ રમતી આવે માડી રમતી આવે...

ચોટીલા વાળી આજ રમતી આવે...

એ ભલે ભલે માડી

હાથ થામબા કંકુ લાલ ચૂંદડી લાલ નયન લાલ તેજ

કુંજ કરાલ કાળ ગરજે ન્યાલ... ગરજે ન્યાલ...

એ હા... એહા...

અરે રે માડી મીનાવાડા વાળી આજે રમે...

એ માડી મીનાવાડા રમે રે માડી દુઃખડા હરે...

હે...

પટેલો ની દેવી...

રામશી ની દેવી...

મા દરજી ની દેવી...

મા સુથારો ની દેવી...

મા ગઢવી ની દેવી...

મા નાયકો ની દેવી...

ચારણો ની દેવી...

મા ભરવાડો ની દેવી...

મા વણકરો ની દેવી...

મા સોલંકી ની દેવી...

દરબારો ની દેવી...

મા દેહઈ ની દેવી...

મા ચૌધરી ની દેવી...

કંબળો ની કમ્મબરો ની દેવી આજ ગરબે રમે હે...

એ ગરબે રમે માડી રંગે રમે... આજ માડી દશા મા આંગણે રમે એવી આજ માડી

દશા મા આંગણે રમે...

તારી ઝળહળ હે તારી ઝળહળ તારી...

તારી ઝળહળ હે તારી ઝળહળ હે તારી ઝળહળ જ્યોતિ જલે મોરી મા... મારી માવડી ચૌદ લોક માં પૂજાય... એ રમવા આવો માડી રમવા આવો... મીનાવાડા વાળી આજ રમવા આવો

કોણે માર્યો તારો દાવો...

હે મારી દશામા નો દાવો...

હે મારી કાળકા મા નો દાવો...

હે મારી માવડી તારો દાવો...

હે જયઅંબે માડી તારો દાવો...

હે મારી દશામા નો દાવો...

હે ચોસઠ જોગણી નો આજ દાવો...

હે મારી માવડી તારો દાવો...

હો માવડી માન્યા હોય જાગજો રે માડી તારા વધામણાં રે આયા...

હો માવડી વાગ્યા દ્વાર ઉઘાડ જો રે માડી તારા વધામણાં રે આયા.

રમતી આવે માડી રમતી આવે... મેલડી માડી આજ રમતી આવે...

રમતી આવે માડી રમતી આવે... કાળકા માડી આજ રમતી આવે...

રમતી આવે માડી રમતી આવે... જનબાઈ માડી આજ રમતી આવે...

રમતી આવે માડી રમતી આવે... ચોટીલા વાળી આજ રમતી આવે...

More From Bandish Projekt/Aishwarya Joshi/Maulik Nayak

See alllogo