- હે કાન તારી મોરલી એ મોહિને ગરવો ઘેલો કીધો.
- હે એવા સરવર શાદ ની રે માજમ રાતની જી રે વેરાગર ક્યારે વાગી. (૨)
- હે કાન તારી રે મોરલિયે મોહીને ગરવો ઘેલો કીધો.
- હે......
- હે કાન (૨)
- હે કાન તારી રે મોરલીયે મે તો મોહીને રોતા બાળ મેલ્યા.
- હે કાન તારી મોરલી એ મોહિને રોતા બાળ મેલ્યા.
- હે એવા સર વર સાદ ની રે માજમ રાત ની જી રે વિજોગર ક્યારે વાગી (૨)
- હે કાન તારી મોરલી એ મોહી ને ગરવો ઘેલો કીધો.
Lyrics By Meet Ahir
Singer :- Jigardan Gadhavi