હેં શિવ શંકર ત્રિપુરારી 
જાગો રે ત્રિશૂળ ધારિ 
હેં શિવ શંકર ત્રિપુરારી 
જાગો રે ત્રિશૂળ ધારિ 
હેં ભીડભંજન અલખ નિરંજન 
લખલખ વંદન ગીરનારી 
હેં ભીડભંજન અલખ નિરંજન 
લખલખ વંદન ગીરનારી 
હેં શિવ શંકર ત્રિપુરારી 
જાગો રે ત્રિશૂળ ધારી 
હેં શિવ શંકર ત્રિપુરારી 
જાગો રે ત્રિશૂળ ધારિ 
////મ્યુઝિક//// 
હેં..તારાચરણો મારે મોરારી 
શિશ જુકાવુ હું મારુ 
હેં મારાં પુણ્ય તણા પરકાશે 
સૌનું દુર કર અંધારું રે 
વાલા સૌનુ દુર કર અંધારું રે 
વાલા સૌનુ દુર કર અંધારું 
એ.......... હેં 
પંચ મળે ત્યાપરમેશ્વર ની 
ક્રૂપા બરસતી ચોધારી 
હેં ધનુર ધારી પરોપકારી 
નૌકા તારો નૌધારી રે 
માંરી નૌકા તારો નૌધારીરે 
માંરી નૌકા તારો નૌધારીરે 
હેં જય જય જય કાર કરીદે 
હેં જોગંદર જલધારી 
હેં ભીડભંજન અલખ નિરંજન 
લખ લખ વંદન ગીરનારી 
હેં શિવ શંકર ત્રિપુરારી 
જાગો રે ત્રિશૂળ ધારિ 
હેં શિવ શંકર ત્રિપુરારી 
જાગો રે ત્રિશૂળ ધારિ 
////મ્યુઝિક//// 
હેં ....હું ભોળો તું પણ ભોળો 
ભોળો ભોળા નું કામ કરે 
તુંજ ભક્તિ પર કરે ભરોસો 
એ ભક્તો નો ભાર હરે રે 
ભાઇ એ ભક્તો નો ભાર હરે રે 
વાલા એ ભક્તો નો ભાર હરે 
હેં.........હે શંભુ વિશ્વંભુ 
તું તારૂં ત્રિજુ લોચન ખોલી દે 
હેં ધરમ તણા કાંટા પર મુકી 
સાચ ઝુઠને તોળી લે રે 
વાલા સાચ ઝુઠને તોળી લે રે 
વાલા સાચ ઝુઠને તોળી લે 
હેં હરહર મહાદેવ ઝટાધર 
દર્શન માંગે દરબારી 
હેં ભીડભંજન અલખ નિરંજન 
લખ લખ વંદન ગીરનારી 
હો.. હેં શિવ શંકર ત્રિપુરારી 
જાગો રે ત્રિશૂળ ધારિ 
હેં શિવ શંકર ત્રિપુરારી 
જાગો રે ત્રિશૂળ ધારિ 
////મ્યુઝિક//// 
ૐ નમઃ શિવાય... 
કૃપા કરો... 
ૐ નમઃ શિવાય... 
પાપ હરો... 
ૐ નમઃ શિવાય 
દર્શન દયો 
ૐ નમઃ શિવાય 
દર્શન દયો 
ૐ નમઃ શિવાય 
દર્શન દયો 
દર્શન દયો 
દર્શન દયો 
દર્શન દયો 
દર્શન દયો