અપલોડ ℱ?ꪜishnu۞?『patel』
સિંગર કિંજલ રબારી ટાઇટલ ?ગુરુજી
ℱ?crezy۞?『ꪜishu』 *id*13368590219
M?વારી જાવું રે, બલિહારી જાવું રે
વારી જાવું રે, બલિહારી જાવું રે(2)
મારાં સદગુરુ આંગણ આયા, મેં વારી જાવું રે,
સદગુરુ આંગણ આયા, મેં ગંગા ગોમતી નાયા હો (2)
મારી નિર્મલ હો ગઈ કાયા મેતો વારી જાવું રે
વારી જાવું રે, બલિહારી જાવું રે
વારી જાવું રે, ગુરા બલિહારી જાવું રે
મારાં સદગુરુ મારાં હરિ ગુરુ
મારાં સદગુરુ આંગણ આયા, મેં વારી જાવું રે,
મારાં હરિ ગુરુ આંગણ આયા, મેં વારી જાવું રે,
?ℱ?crezy۞?『ꪜishu』 *id*13368590219?
હો સબ સખીયન મિલ હાલો રે હાલો કેસર તિલક લગાવો રે
સબ સખીયન મિલ હાલો રે હાલો
સબ સખીયન મિલ હાલો રે હાલો કેસર તિલક લગાવો રે(2)
મેં હેત સા લેઉ બલાઈ મેતો વારી જાવું રે (2)
?ભજન નંબર 2?
?સાખી ?
ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસ કો લાગુ પાય
બલી હારી ગુરુ આપની, ગોવિંદ દીવો બતાય
?ભજન સ્ટાર્ટ ?
M હો આટલો જનમ સુધારો,ગુરુજી મારાં આટલો જનમ સુધારો હોજી (2)
ફરી મળે કે ના મળે રે (2)
મારો આટલો જનમ સુધારો,ગુરુજી મારાં
આટલો જનમ સુધારો,ગુરુજી મારાં આટલો જનમ સુધારો હોજી(2)
? Radha Top music channel ? youtube ?
F માંડ કરી આ મનખો મળિયો એને પાર ઉતારો હોજી (2)
સત સબદ ગુરુ અમને સમજાવો (2)
આતમને ઓળખાવો,ગુરુજી મારાં
આટલો જનમ સુધારો,ગુરુજી મારાં આટલો જનમ સુધારો હોજી(2)
?પાર્ટી રૂમ id 426603/?વિષ્ણુ પટેલ ?
F માયા જાળમાં જીવડો ભરાણો એને આપ સમજાવો (2)
લોભ લાલચ માં ઍ લપટાનો (2)
કામ ક્રોધ ને મારો,ગુરુજી મારાં
આટલો જનમ સુધારો,ગુરુજી મારાં આટલો જનમ સુધારો હોજી(2)
આટલો જનમ સુધારો(2)
?બીજા ગુજરાતી સોન્ગ માટે vishnu patel સર્ચ કરો અથવા આપડી id માં મળી જાશે id નંબર ?13368590219?