menu-iconlogo
huatong
huatong
avatar

Sona ne lage kyathi kat||Vishnu Patel||Radha💓|gujarati Bhajan

Vishnu patelhuatong
1fa76e5ed4huatong
Lyrics
Recordings
Upload byℱ?ꪜishnu۞?『patel』✧♬I'd 13368590219

ℱ?Radha۞?『Gori』✧♬

ગુજરાતી કલબ સોન્ગ રાધા ની id માંથી અથવા મારી id માં મળી જાશે ♊️ઉપરાંત સ્ટારમેકર માં સર્ચ vishnu patel ♊️

ℱ?ꪜishnu۞?『patel』✧♬

M✨️સોનાને લાગે ક્યાંથી કાટ,

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

F♦️સોનાને લાગે ક્યાંથી કાટ,

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

M✨️સોનાને લાગે ક્યાંથી કાટ,

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

F♦️સોનાને લાગે ક્યાંથી કાટ,

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

ℱ?ꪜishnu۞?『Radha 』✧♬

M✨️લોઢું આં કટાઈ જાય, તાંબું લીલુંડું થાય

લોઢું આં કટાઈ જાય, તાંબું લીલુંડું થાય

વેરી નાં વાયરા માં જાતે ખવાઈ જાય

વેરી નાં વાયરા માં જાતે ખવાઈ જાય

સોનાને હોય નાં ઉચ્ચાર

સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

F♦️સોનાને લાગે ક્યાંથી કાટ,

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

♊️અપલોડ ℱ?ꪜishnu۞?『patel』✧♬♊️

F♦️દુનિયા નાં દરિયાની ખારી હવામાં રાખો

દુનિયા નાં દરિયાની ખારી હવામાં રાખો

અંગેયો અપાવો અથવા કાદવ કીચડ માં નાખો

અંગેયો અપાવો અથવા કાદવ કીચડ માં નાખો

સોનુ નાં થાય શિસમ પાટ

સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

M✨️સોનાને લાગે ક્યાંથી કાટ,

સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ

♊️અપલોડ ℱ?ꪜishnu۞?『patel』✧♬♊️

સોનુના સડતું કોઈદી હલકી ધાતુ ને પગલે

સોનુના સડતું કોઈદી હલકી ધાતુ ને પગલે

સોનાનો સત ના બદલે સોનાની પટ ના બદલે

સોનાનો સત ના બદલે સોનાની પટ ના બદલે

બદલે ભલે ને એનો ઘાટ સંસારી મનવા

સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા

સોનાને લાગે ક્યાંથી કાટ

સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા

સોનાને લાગે ક્યાંથી કાટ....

♊️બીજા સોન્ગ માટે સર્ચ vishnu patel ♊️

More From Vishnu patel

See alllogo