menu-iconlogo
huatong
huatong
Kumkum Na Pagla Padya - Versi Karaoke dengan Lirik

Lirik

Rekaman

કુમ કુમ ના પગલાં પડ્યાં માડી ના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે... માડી તારા આવવાના એંધાણા કળ્યા હો Chorus કુમ કુમ ના પગલાં પડ્યાં માડી ના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે... માડી તારા આવવાના એંધાણા કળ્યા હો Chorus તું જો પધાર, સજી સોળે શણગાર આવી મારે રે દ્વાર, થાજે પાવન પગથાર Chorus દીપશે તારો દરબાર, રહેશે રંગની રસધાર ગરબો ગોળ ગોળ ઘૂમતો ઘૂમતો થાશે સાકાર Chorus ચાંચર ના ચોક ચગ્યા દિવડીયા જ્યોત જાગ્યા મનડાં હારો હાર વળ્યા રે... માડી તારા આવવાના એંધાણા કળ્યા હો Chorus કુમ કુમ ના પગલાં પડ્યાં માડી ના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે... માડી તારા આવવાના એંધાણા કળ્યા હો Chorus માં તું તેજનો અંબાર, માં તું ગુણનો ભંડાર માં તું દર્શન દેશે તો, થાશે આનંદ અપાર Chorus ભાવો ભાવના નો સાર, દયા દાખવી દાતાર કૃપા કરજે અમ રંક ઉપર થોડી લગાર Chorus સુરજ ના તેજ તપ્યાં ચંદ્ર કિરણ હૈયે વસ્યાં તારલા ટમ ટમ ટમિયા રે... માડી તારા આવવાના એંધાણા કળ્યા હો Chorus કુમ કુમ ના પગલાં પડ્યાં માડી ના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે... માડી તારા આવવાના એંધાણા કળ્યા હો Chorus
...Lagi