menu-iconlogo
logo

Hansla halo ne have

logo
Testi
ખડો ન દિસે પારધી, ઔ લગ્યો ના દીસે બાણ.

ખડો ન દીસે પારધી, ઔ લગ્યો ના દીસે બાણ.

તો મેં તુજસે પૂછું એ

સખી, કેસે છૂટે પ્રાણ.

જડખોડો આહુ ને હું ઘણો, યેહી ઇસકો પ્રમાણ.

તું પી તું પી કરત રહી ઐસે

છૂટે પ્રાણ, ઐસે છૂટે પ્રાણ.

આ તો જાજવાના પાણી, એ

માયા જૂઠી રે બંધાણી.

આ તો જાજવાના પાણી, એ

માયા જૂઠી રે બંધાણી.

મોતીડાં નહીં રે જડે.

હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે.

હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે.

ધીમે ધીમે પ્રીતિ કે.રો

દીવડો. પ્રગટાવ્યો.

ધીમે રે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે

પ્રીતિ કે.રો દીવડો... પ્રગટાવ્યો.

એને રામના રખોપા માંગી ચૂંદડી માં ઢાક્યો,

ઓ... વાયરો વાયો રે બેંકાર,

માથે મેહુલિયા નો માન્ન.

વાયરો વાયો રે બેંકાર, માથે મેહુલિયા

નો માન્ન, દીવડો નહીં રે બળે.

હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે.

હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે.