menu-iconlogo
huatong
huatong
devpagli-aplod-by-vajeshang-rajput-cover-image

મારી આબરૂ નો સવાલ રાખજે મારી મા aplod by vajeshang rajput

DevPaglihuatong
ઘટે❤️તો🤗જીંદગી👍ઘટેhuatong
歌詞
収録
હે આજ સૌનો આ દહકો આયો મારી મા

હે આજ સૌનો આ દહકો આયો મારી મા

મા મા મા

આયો મારી મા

મારો પણ ટાઈમ હવે લાવ મારી મા

હે આજ સૌનો આ દહકો આયો મારી મા

મારો પણ ટાઈમ હવે લાવ મારી મા

એ હે તું તો અંતરની વાત મારી જાણે મારી મા

તને બીજું હવે કંઈ મારે કેવુ પડે ના

આતો તારી મારી આબરૂ નો સવાલ મારી મા

માં માં

હે એ હે એ આતો તારી મારી આબરૂ નો સવાલ મારી મા

મારો પણ ટાઈમ હવે લાવ મારી મા

હે આજ સૌનો આ દહકો આયો મારી મા

મારો પણ ટાઈમ હવે લાવ મારી મા

મારો પણ સમય લાવ મારી મા ,,,

મ્યુઝિક

હો વિશ્વાસ છે મા તારા પર આંધળો

કરું છું ટહુકો માં તમે સાંભળો

એ હે મા વિશ્વાસ છે માડી તારા પર આંધળો

કરું છું ટહુકો માં તમે સાંભળો

એ હે મારા લેખમાં મારી દે મેખ મારી મા

મારા નવા લખી દે લેખ મારી મા

આતો તારી મારી આબરૂ નો સવાલ મારી મા

માં મા મા

હે આતો તારી મારી આબરૂ નો સવાલ મારી મા

મારો પણ ટાઈમ હવે લાવ મારી મા

હે આજ સૌનો આ દહકો આયો મારી મા

મારો પણ ટાઈમ હવે લાવ મારી મા

મારો પણ ટાઈમ હવે લાવ મારી મા

મ્યુઝિક

મારા કરમનુ પાંદડું દીધું તે હટાવી

વેળા જોઈ મા તું વેલડે રે ચડી

હે એ હે એ મારા કરમનુ પાંદડું દીધું તે હટાવી

વેળા જોઈ મા તું વેલડે રે ચડી

વેલડે રે ચડી

એ હે આખી દુનિયાના મેણા દીધા ભાંગી મારી માં

મનુ રબારી કે ખરા ટાણે જાગી મારી મા

રાખી તારી મારી આબરૂ ને લાજ મારી મા

માં માં

હે એ હે એ રાખી તારી મારી આબરૂ ને લાજ મારી મા

મારો પણ ટાઈમ તે લાયો મારી મા

હે આજ સૌનો આ દહકો આયો મારી મા

મારો પણ ટાઈમ તે લાયો મારી મા

મારો પણ સમય લાયો મારી મા

મારો પણ દહકો લાયો મારી મા (૨)

મારો પણ દહકો

DevPagliの他の作品

総て見るlogo