menu-iconlogo
huatong
huatong
praful-davesuman-kalyanpur-maniyaro-te-halu-halu-cover-image

Maniyaro Te Halu Halu

Praful Dave/Suman Kalyanpurhuatong
pooch_free_i69huatong
歌詞
収録
હાં……..મણિયારો તે ..

……

મણિયારો તે,હલુ હલુ થઈ વિયો રે….

મણિયારો તે,હલુ હલુ થઈ વિયો રે….

મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,

છેલ મુઝો, વરણાગી મણિયારો,

હે છેલ મુઝો, પરદેશી મણિયારો…

(મણિયારો તે,હલુ હલુ થઈ વિયો રે….

મણિયારો તે,હલુ હલુ થઈ વિયો રે….)

મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,

(છેલ મુઝો, વરણાગી મણિયારો,

હે છેલ મુઝો, પરદેશી મણિયારો…)

હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે

મણિયારો તે કળાયેલ મોરલો રે….

મણિયારો તે

(મણિયારો તે )

મણિયારો તે કળાયેલ મોરલો રે

કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,

(છેલ મુઝો, વરણાગી મણિયારો,

હે છેલ મુઝો, પરદેશી મણિયારો…)

હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,

અણિયાળી રે ગોરી તારી આંખડી રે,

અણિયાળી રે.. અણિયાળી રે..

હો જી અણિયાળી રે ગોરી તારી આંખડી રે,

હું રે આંજેલ એમાં મેશ રે,

(હેલ મુઝો, વરણાગી મણિયારો,

હેલ મુઝો, પરદેશી મણિયારો…)

હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને,

મણિયારો તે અડાબીડ આંબલો ને,

મણિયારો તે

(મણિયારો તે )

મણિયારો તે અડાબીડ આંબલો ને,

કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,

(છેલ મુઝો, વરણાગી મણિયારો,

હે છેલ મુઝો, પરદેશી મણિયારો…)

હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે

પનિહારીનું ઢળકતું બેડલું રે

પનિહારી રે.. પનિહારી રે..

પનિહારીનું ઢળકતું બેડલું

ને કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,

(છેલ મુઝો, વરણાગી મણિયારો,

છેલ મુઝો, પરદેશી મણિયારો …)

Praful Dave/Suman Kalyanpurの他の作品

総て見るlogo