menu-iconlogo
huatong
huatong
avatar

Prem Kari Lejo Gujarati Song

Gaman santhalhuatong
가사
기록
હો કોઈના માટે જીવી લેજો,

કોઈના માટે મરી જાજો,

કોઈના માટે મરી જાજો,

કોઈના માટે મરી જાજો,

કોઈના માટે જીવી લેજો,

કોઈના માટે મરી જાજો,

થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો,

કોઈ ને યાદો માં રાખો ને

કોઈને ભૂલી જાજો,

થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો,

હો વિચાર્યું ને વિચારી લેજો

એક વાર,

મળશે નહિ આવા માણશો

ફરી વાર,

વિચાર્યું ને વિચારી લેજો

એક વાર,

મળશે નહિ આવા માણશો

ફરી વાર,

કોઈના માટે હસી લેજો,

કોઈની આગળ રોઈ જાજો,

થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો,

હો કોઈના માટે જીવી લેજો,

કોઈના માટે મરી જાજો,

થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો,

સિંગર ગમન સાંથલ ગુજરાતી સુપર સ્ટાર

હો કોઈ મળે ખોટા ને કોઈ

મળે સારા,

જીવન મળતા નથી માણશો

કદી ધાર્યા,

હો ઘણી વાર પોતાના થઈ

ના શકે તારા,

ઘણા એવા પારકા જે થઈ ને

રહે મારા,

મળીલે આ પ્રેમ ને રોજ

નથી મળતો,

સમય ક્યારે પણ કોઈની રાહ

નથી જોતો,

મળીલે આ પ્રેમ ને રોજ

નથી મળતો,

સમય ક્યારે પણ કોઈની રાહ

નથી જોતો,

કોઈને દીમગમાં રાખો કોઈને

દિલ માં જગા દેજો,

થોડી છે આ જિંદગી તમે

પ્રેમ કરી લેજો,

હો કોઈના માટે જીવી લેજો,

કોઈના માટે મરી જાજો,

થોડી છે આ જિંદગી તમે

પ્રેમ કરી લેજો,

સિંગર ગમન સાંથલ ગુજરાતી સુપર સ્ટાર

રામના રમકડાંમાં માંટી ની કાયા,

એમાં લાગી છે મને તમારી માયા,

ઘણા એવા છે જે કામમાં ના આયા,

ઘણા એ ઘસાઈ ને સબંધોને

નિભાવ્યા,

જ્યાં સુધી ના થાય અલ્યા

આંખો મારી બંધ,

ત્યાં સુધી નીભાવશું અમે

સબંધ,

જ્યાં સુધી ના થાય અલ્યા

આંખો મારી બંધ,

ત્યાં સુધી નીભાવશું અમે

સબંધ,

હો કોઈની જીવન માં રાખો,

કોઈને મનમાં રાખી દેજો,

થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો,

હો કોઈના માટે જીવી લેજો,

કોઈના માટે મરી જાજો,

થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો,

હો થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો,

હો થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો,

થોડી છે આ જિંદગી

તમે પ્રેમ કરી લેજો...

અપલોડ બાય અસ કે સ્ટાર અભિજિત

Gaman santhal의 다른 작품

모두 보기logo