menu-iconlogo
huatong
huatong
rajesh-ahir-ranchhod-rangila-cover-image

Ranchhod Rangila

Rajesh Ahirhuatong
가사
기록
યૂટ્યૂબ કલાકાર ?સાંભીબેન આહીર રાજેશ આહીર

F હે કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ

રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા

M?હે શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ

રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા…

F હે હોનાની નગરી વાળો દેવમારો દ્વારીકા વારો (2)

M?હે માધવ તારી મેડીયૂ મા બોલે જીણા મોર …

રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા…

હે માધવ તારી મેડીયૂ મા બોલે જીણા મોર …

રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા…

F ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2)

M હે સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર

રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

હે સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર

MF રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

F મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)

M?હે સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ ...

રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

હે સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ ...

રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા…

F વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2)

M?હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર

રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા…

હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર

રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા…

Rajesh Ahir의 다른 작품

모두 보기logo