કાન એવો રૂપાળો રંગ રેલીયો -ફરિદા મીર,સુરજ મીર
અપલોડ બાય નિખિલ ચાવડા
સંગીત
(F)હે કાન એવો રૂપાળો રંગ રેલીયો
હે કાન એવો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો હો કાન એવો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
(M)હે.. મારે માથે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી
હે મારે માથે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી
(F)હે કાન એવો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
સંગીત
(M)હો... હોહોહો હો.. હોહોહો
સંગીત
(F)અમે ગાયું દોહીયા વીના આવ્યા
અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
હો અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
(M)હે... તમે જોજો વાછરડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
હે હવે જોજો રેવાછરડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
(F)હે કાન એવો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
સંગીત
(F)હે અમે છાશુ કર્યા વીના આવ્યા
હે અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
હો અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
(M)હે હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
હવે જોજો રે માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
(F)હે કાન એવો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી
સંગીત
(F)હે અમે રોટલા કર્યા વિના આવિયા
હે અમે રોટલા કર્યા વિના આવિયા ઘેર જાવું ગમતું નથી
હો અમે રોટલા કર્યા વિના આવિયા ઘેર જાવું ગમતું નથી રે નથી
(M)હે... તમે જોજો સાસુ માં ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
હે તમે જોજો સાસુ માં ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
(F)કાન એવો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
કાન એવો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
ગમતું નથી ગમતું નથી હવે ઘેરે જાવું મને ગમતું નથી