menu-iconlogo
huatong
huatong
avatar

પાંચ પચીસના ઝગડા માં|Vishnu Patel|gujarati Bhajan

Vishnu patelhuatong
1fa76e5ed4huatong
Lirik
Rakaman

ℱ?Radha۞?『Gori』

ℱ?ꪜishnu۞?『patel』 id*13368590219

(સાખી ) m&F કોઇ પણ ગાઇ લેવું ?

અરે સમજ્યા વિનાનું જીવવું

અને જીવો વરસ હજાર?

સમજીને જીવો ઘડી એક તો

હો હો સમજો બેડો પર

ℱ?ꪜishnu patel۞?『Radha 』

M હો પાંચ પચીસના ઝગડા માં

પાંચ પચીસના ઝગડા માં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

પાંચ પચીસના ઝગડા માં

હો પાંચ પચીસના ઝગડા માં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

ℱ?ꪜishnu patel۞?『Radha 』

F ગંગામાં ગોતુ હૂતો જમનામાં ગોતુ

ગંગામાં ગોતુ હૂતો જમનામાં ગોતુ

એ..... ગોતુ પાણી ને પથરામાં

હો ગોતુ પાણી ને પથરામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

પાંચ પચીસના ઝગડા માં

હો પાંચ પચીસના ઝગડા માં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ રણ વગડામાં

ℱ?ꪜishnu patel۞?『Radha 』

F હા પૂર્વ માં ગોતુ હુતો પશ્ચિમ માં ગોતુ

પૂર્વ માં ગોતુ હુતો પશ્ચિમ માં ગોતુ

હેં..હેં... ગોતુ માળા ને મણકામાં

હો ગોતુ માળા ને મણકામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

પાંચ પચીસના ઝગડા માં

હો પાંચ પચીસના ઝગડા માં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

ℱ?ꪜishnu patel۞?『Radha 』

M હા સાધુ ભૂલ્યા ભાઈ સન્યાસી ભૂલ્યા

સાધુ ભૂલ્યા ભાઈ સન્યાસી ભૂલ્યા

હેં.....સંસારી ભૂલ્યા એના ઝગડામાં

સંસારી ભૂલ્યા એના ઝગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

પાંચ પચીસના ઝગડા માં

હો પાંચ પચીસના ઝગડા માં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

?અપલોડ ℱ?ꪜishnu۞?『patel』 ?

F હા કહત કબીરા સુનો ભાઈ સાધુ

કહત કબીરા સુનો ભાઈ સાધુ

હેં..... હીરલો પડ્યો છે તારા રુદિયામાં

હીરલો પડ્યો છે તારા રુદિયામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

પાંચ પચીસના ઝગડા માં

પાંચ પચીસના ઝગડા માં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

મારો હીરલો ખોવાણો ભાઈ વગડામાં

Lebih Daripada Vishnu patel

Lihat semualogo