( ડીજે શિવા. દ્વારા અપલોડ )
( ગરબા મેડલી )
( ખૈલયા વોલ્યુમ 1 )
શ્યામ....
શ્યામ....
તારા વિના શ્યામ મને એકલડુ લાગે
રાસે રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ મને એકલડુ લાગે
રાસે રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ
એકલડુ લાગે
તારા વિના શ્યામ
એકલડુ લાગે
રાસે રમવાને વેલો આવજે હો...
રાસે રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ મને એકલડુ લાગે
રાસે રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ મને એકલડુ લાગે
રાસે રમવાને વેલો આવજે
ગરબે ઘૂમતી ગોપીયો હો.. હો.
સુની છે ગોકુલ ની શેરિયો
ગરબે ઘૂમતી ગોપીયો હો.. હો.
સુની છે ગોકુલ ની શેરિયો
સુની સુની શેરિયો માં
ગોકુલ ની ગલિયો મા
સુની સુની શેરિયો માં
ગોકુલ ની ગલિયો મા
રાસે રમવાને વેલો
આવ આવ આવ શ્યામ
તારા વિના શ્યામ
એકલડુ લાગે
તારા વિના શ્યામ
એકલડુ લાગે
રાસે રમવાને વેલો આવજે ...
રાસે રમવાને વેલો આવજે હો..
તારા વિના શ્યામ મને એકલડુ લાગે
રાસે રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ મને એકલડુ લાગે
રાસે રમવાને વેલો આવજે
મેહંદી તે વાવી
માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી
માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
નાનો દિયરીયો ઓ..... લાડકો ને
નાનો દિયરીયો ઓ..... લાડકો ને
કાઈં લાયો મેહંદી નો છોડ રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી
માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
હે. તને જાતા જોઈ પનઘટ ની વાંહે
મારુ મન મોહી ગયુ
હે. તારા રૂપાળા ગોરા ગોરા
ગાલે મારુ મન મોહી ગયું
મારુ મન મોહી ગયું
મારુ મન મોહી ગયું
હે. તને...
હે તને જાતા જોઈ પનઘટ ની વાંહે
મારુ મન મોહી ગયુ
હે. તારા રૂપાળા ગોરા ગોરા
ગાલે મારુ મન મોહી ગયું
બેડલું માથે ને. ને મેહંદી ભરે હાથે
બેડલું માથે ને. ને મેહંદી ભરે હાથે
તારી ગાગર ની છલકાતી છાશે
મારુ મન મોહી ગયું
મારુ મન મોહી ગયું
મારુ મન મોહી ગયું
હે. તને...
હે તને જાતા જોઈ પનઘટ ની વાંહે
મારુ મન મોહી ગયુ
હે. તારા રૂપાળા ગોરા ગોરા
ગાલે મારુ મન મોહી ગયું
માથે મટુકડી મહી ની ગોડી
હું મણિયારણ હાલી રે ગોકુલ મા
હે મોરા શ્યામ મુજ ને હરિ વાલા
હે મોરા કાન મુજ ને હરિ વાલા
માથે મટુકડી મહી ની ગોડી
હું મણિયારણ હાલી રે ગોકુલ મા
હે મોરા શ્યામ મુજ ને હરિ વાલા
હે મોરા કાન મુજ ને હરિ વાલા
સાંકડી શેરી માં મારા સસરા જી મળ્યા
મુને લાગ્યુ કાંડા ને ઘડી હામ રે ગોકુલ મા
હે મોરા શ્યામ મુજ ને હરિ વાલા
હે મોરા કાન મુજ ને હરિ વાલા
અમે મણીયારા રે...
ગોકુલ ગામ ના
અમે મણીયારા રે...
ગોકુલ ગામ ના
મારે મહી વેચવા ને જાવા મણીયારા રે...
ગોકુલ ગામ ના
અમે મણીયારા રે...
ગોકુલ ગામ ના
મથુરા ની વાટ મહી વેચવા ને નીસરી
મથુરા ની વાટ મહી વેચવા ને નીસરી
નટખટ એ નંદકિશોર માંગે છે દાણ જી
નટખટ એ નંદકિશોર માંગે છે દાણ જી
હે..મારે દાણ લેવા ને દેવા મણિયારા રે
ગોકુલ ગામ ના
અમે મણીયારા રે...
ગોકુલ ગામ ના
અમે મણીયારા રે...
ગોકુલ ગામ ના