menu-iconlogo
huatong
huatong
avatar

Geet gulabi - Shubh Aaarambh

Upasanahuatong
sangeetmylifehuatong
Letra
Gravações
Geet Gulabi Gujarati Song lyrics

Movie : Shubh Aarambh

Singer : Divya Kumar, Palak Joshi

Lyricist : Chintan Naik

Music Composer : Rushi Vakil

M-તું જ્યારે બોલે ત્યારે

વાતો દિલ ની ખોલે ત્યારે

ધીમે ધીમે મન માં જાણે વાગે

ગીત ગુલાબી..(F-OVERLAP)

ગીત ગુલાબી…

ગીત ગુલાબી….

8 BEATS

F-હું કઈ બોલું કે ના બોલું

તું કઈ બોલે કે ના બોલે

ધીમે ધીમે મન માં જાણે વાગે

ગીત ગુલાબી…(M- OVERLAP)

ગીત ગુલાબી…

ગીત ગુલાબી….

*****INTERLUDE*****

M- મળવું તો..એક બહાના જેવું

રેલાતી…સુગંધ જેવું

વાતો માંથી કોઈ વાત મળે ને

ખોવાયેલો કોઈ તાર JADE ને

ધીમે ધીમે મન માં જાણે વાગે

ગીત ગુલાબી…(F-AALAP)

ગીત ગુલાબી…

ગીત ગુલાબી….

*****INTERLUDE*****

F-સાથે રેહવું સાકર જેવું

સરકી પડતા JHAAKAL જેવું

આખો માં આંખુ પૂર મળે ને

સ્મિત માં સાચો સુર ચડે ને

ધીમે ધીમે મન માં જાણે વાગે

ગીત ગુલાબી…(M-GEET GULABI X 3 WITH AALAP)

ગીત ગુલાબી…

ગીત ગુલાબી….

*****Thank you****

Mais de Upasana

Ver todaslogo
Geet gulabi - Shubh Aaarambh de Upasana – Letras & Covers