અપલોડ ℱ?ꪜishnu patel۞?『Radha 』
લખવાનું રાખો જેથી અમને ખબર પડે અમારા સોન્ગ કેટલા ગાઈ છે
ℱ?ꪜishnu۞?『patel』 *id 13368590219
કોઈ માટેલ જઈને તેડાવો મારી બાયુ રે
ખોડીયાર રમવા ને આવે
કોઈ ગબ્બર જઈને પુકારો મારી બાયુ રે
અંબા રમવાને આવે
કોઈ આરાસુર જઈને તેડાવો મારી બાયુ રે
અંબા રમવા ને આવે
ℱ?ꪜishnu patel۞?『Radha 』
માવડી અંબાના આવ્યા છે નોરતા
ગલીયે હરખ નથી માગતો.. હો.. હો
નવલા નોરતામાં માં ને રમતા જોઈ
હેલી ઉમંગ નથી સમાતો
કોઈ માટેલ..... હા કોઈ માટેલ
કોઈ માટેલ જઈને તેડાવો મારી બાયુ રે
ખોડીયાર રમવા ને આવે
કોઈ આરાસુર જઈને તેડાવો મારી બાયુ રે
અંબા રમવા ને આવે
ℱ?ꪜishnu patel۞?『Radha 』
આસોના ઉજળા આવ્યા છે નોરતા
મનડે કોડ નથી માતો.. હો.. હો
માં ના તહેવાર નો મહિમા છે એટલો
સૃષ્ટિમાં નથી સમાતો
સારી સૃષ્ટિ ની... હો સારી સૃષ્ટિ ની
સારી સૃષ્ટિની શોભા વધારો મારી બાયુ રે
ખોડીયાર રમવા ને આવે
કોઈ માટેલ જઈને તેડાવો મારી બાયુ રે
ખોડીયાર રમવા ને આવે
કોઈ આરાસુર જઈને તેડાવો મારી બાયુ રે
અંબા રમવા ને આવે
અંબા રમવા ને આવે