અખિલ બ્રહ્માંડ ભાંડોધરી
સકળ વિશ્વની જનેતા માં ભગવતી નુ આગમન થાય ત્યારે
બાપ આપ ખળગળે
વસુંધરા ની કાંકરીએ કાંકર્યુ જેના આગમનની વાટ જોતુ હોય
એવ ટાણે કહેવાય છે કે
ધ્ર્જબાંગ ધ્રજાંગ ધ્ર્જબાંગ ધ્રજાંગ ધ્ર્જબાંગ ધ્રજાંગ
કરતા ડાકલાના તાલે
હે માં
હે જગદંબા
અમે તારા ભગતજનો તારૂ આહવાન કરીએ છીએ માં
ખંમા... માંડી... ખંમા