તારી મારી ભાઈબંધી ની બહુ છે ચર્ચા
તારી મારી ભાઈબંધી ની બહુ છે ચર્ચા
તને મને ભેડા જોઈને લાગે મરચાં
તારો મારો રાગ જોઈ કરે બળતરા
તારે મારે કરવા ડખા, કરે અખતરા
તારો મારો રાગ જોઈ કરે બળતરા
તારે મારે કરવા ડખા, કરે અખતરા
તને મને ભેડા જોઈને લાગે મરચાં…લાગે મરચાં
જ્યાં જુએ ત્યાં તું અને હું ભેડા
બાળપણથી મન પણ મળેલા
અલ્યા જ્યાં જુએ ત્યાં હું અને તું ભેળા
બાળપણથી મન પણ મળેલા
ભૂલથી ના ચુભાઈ આતો, જોયું રેના જાય
ખોટે સૌને રાજી અને, ને ખોટી કરે લાય
કોઈથી ના ચુભાઈ આતો, જોયું રેના જાય
ખોટે સૌને રાજી અને, ને ખોટી કરે લાય
તારી મારી ભાઈબંધી ની બહુ છે ચર્ચા
તારી મારી ભાઈબંધી ની બહુ છે ચર્ચા
તને મને ભેડા જોઈને લાગે મરચાં
આપણી આ ભાઈબંધ ની સૌને અદેખાય
તારે મારે તૂટી જાય એમાં રાજી થાય
આપણી આ ભાઈબંધ ની સૌને અદેખાય
તારે મારે તૂટી જાય એમાં રાજી થાય
રાત દિવસ મોડા વહેલા સાથે ભળે સૌ
ભેડા ભાઈ લોકો બધા બળી જાય બહુ
રાત દિવસ મોડા વહેલા સાથે ભળે સૌ
ભેડા ભાઈ લોકો બધા બળી જાય બહુ
તારી મારી ભાઈબંધી ની બહુ છે ચર્ચા
તારી મારી ભાઈબંધી ની બહુ છે ચર્ચા
તને મને ભેડા જોઈને લાગે મરચાં
ખોડીયા જુદા પણ જીવ છે એક
સાચી તારી ભાઈબંધી ને, સાચો મારો લેખ
ખોડીયા જુદા પણ જીવ છે એક
સાચી તારી ભાઈબંધી ને, સાચો મારો લેખ
તારે જે કંઈ જોઈએ છે એ મારે છે હરામ
હું છે તારું સુદામા ને તું છે મારો શ્યામ
તારે જે કંઈ જોઈએ છે એ મારે છે હરામ
હું છે તારું સુદામા ને તું છે મારો શ્યામ