menu-iconlogo
huatong
huatong
bhajan-shambhu-charane-padi-cover-image

Shambhu Charane Padi

Bhajanhuatong
stardreamer_star2huatong
Şarkı Sözleri
Kayıtlar
શંભુ શરણે પડી,

માંગુ ઘડી એ ઘડી

કષ્ટ કાપો …

દયા કરી, દર્શન શિવ આપો

તમો ભક્તો ના Dukh હરનારા

શુભ સૌવ નુ સદા કરનારા

હું તો મંદ મતી તારી અકળ ગતિ

કષ્ટ કાપો

દયા કરી, દર્શન શિવ આપો

અંગે ભસ્મ સ્મશાન ની ચોળી

સંગે રાખો સદા ભુત ટોળી

ભાલે Tilak Karyu

કંઠે વિષ Dharyu

અમૃત આપો

દયા કરી દર્શન શિવ આપો

નેતી નેતી જયાં વેદ કહે છે

મારું ચીતડું ત્યાં જાવા ચહે છે

સારા જગ મા છે તું

વસુ તારા મા હું

શકિત આપો

દયા કરી, દર્શન શિવ આપો

આપો દ્રષ્ટી મા તેજ અનોખું

સારી સુષ્ટી મા શીવ રૂપ દેખુ

મારા Man માં વસો

આવી હૈયે હસો

શાંતિ સ્થાપો

દયા કરી, દર્શન શિવ આપો

હું તો એકલ પંથી પ્રવાસી

છતાં આત્મ કેમ ઉદાસી

થાકયો મથી રે મથી

કારણ મળતું નથી

સમજણ આપો

દયા કરી, દર્શન શિવ આપો

Bhola શંકર ભવ દુખ કાપો

નિત્ય સેવા નુ શુભ ફળ આપો

ટાળો મંદ મતિ

ગાળો ગવઁ Sada

ભક્તિ આપો

શંભુ શરણે પડી,

માંગુ ઘડી એ ઘડી

કષ્ટ કાપો …

દયા કરી, દર્શન શિવ આપો

Bhajan'dan Daha Fazlası

Tümünü Görlogo