menu-iconlogo
logo

નોન સ્ટૉપ ડાંડીયા ધમાલ

logo
Şarkı Sözleri
ડીજે. શિવા દ્વારા અપલોડ

(ખેલૈયા વોલ્યુમ 1)

ડીજે. મિક્સર માસ્ટર

ચાલો પેલા બામ્બૂબિટ્સ ના ગરબા રમવા જઇયે

ચાલો પેલા બામ્બૂબિટ્સ ના ગરબા રમવા જઇયે

ચાલો... પેલા બામ્બૂબિટ્સ

ના દાંડિયા રમવા જઇયે

ચાલો પેલા બામ્બૂબિટ્સ

ના દાંડિયા રમવા જઇયે

પૂનમ ની રાત છે

સખીયો નો સાથ છે

ચાચર ના ચોક માં આ વો રે

આવો ને રમવા ને આવો ને

તમે દાંડિયા રમવા આવો

આવો ને રમવા ને આવો ને

તમે દાંડિયા રમવા આવો

( BY...DJ )

સોનલ ગરબો શિરે અંબે માં

ચાલો ધીરે ધીરે..

સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

હે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે...

સોનલ ગરબો શિરે અંબે માં

ચાલો ધીરે ધીરે

સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

( BY...DJ )

સખીયો સંગાથે કેવા ઘૂમે છે

સખીયો સંગાથે કેવા ઘૂમે છે

હે માં

હે માં

હે માં

હે માં...

સખીયો સંગાથે કેવા ઘૂમે છે

ફ ર ર ર ફૂદડી ફરે અંબે માં

ચાલો ધીરે ધીરે

સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

(PROFESIONAL MI ER)

મેહની કરતી આંખડી રે

આંજળે અમૃત ધાર ....

ગરબો લઇ સુર માવડી હવે

કુંમ કુંમ પગલે પધાર।...

આ ... આ... આ આ

આ ....આ આ આ ..

આવો તો રમવા ને ...

ગરબે ઘુમવા ને

માંડી મારે જોવા છે....

તમને રમતા રે

ગરબે ઘુમતા રે

આવો તો રમવા ને

( BY...DJ )

ગબ્બર ને માથ મારી

વાઘ અસવાર છે

મોઢું સોહામણું ને સોળે શણગાર છે

ગબ્બર ને માથ મારી

વાઘ અસવાર છે

મોઢું સોહામણું ને સોળે શણગાર છે

હે... હું તો જોઈ ને હરખાઈ જાવું રે

હે માડી જોઈ ને હરખાઈ જાવું રે

ચાચર ના ચોક માં રે.....

ગબ્બર ના ગોખ માં રે

આવો તો રમવા ને....

ગરબે ઘુમવા ને.....

માડી મારે જોવા છે...

તમને રમતા રે...

ગરબે ઘુમતા રે

આવો તો રમવા ને

( BY...DJ )

માથે મટુકડી મહી ની ગોડી

હું મણિયાર હાલી રે

ગોકુલ માં

ઓ મોરા શ્યામ મુજ ને હરી વાલા

ઓ મોરા કાન મુજ ને હરી વાલા

માથે મટુકડી મહી ની ગોડી

હું મણિયાર હાલી રે

ગોકુલ માં

ઓ મોરા શ્યામ મુજ ને હરી વાલા

ઓ મોરા કાન મુજ ને હરી વાલા

( BY...DJ )

સાંકડી શેરી મા મારા સસરા જી મળ્યા

મુને લાગ્યું કાંડા ને

ઘડી હામ રે ગોકુલ માં

ઓ મોરા શ્યામ મુજ ને હરી વાલા

ઓ મોરા કાન મુજ ને હરી વાલા

માથે મટુકડી મહી ની ગોડી

હું મણિયાર હાલી રે

ગોકુલ માં

ઓ મોરા શ્યામ મુજ ને હરી વાલા

ઓ મોરા કાન મુજ ને હરી વાલા

( LYRICS BY DJ)

(WITH LOVE)

kishore/Pankaj Doshi, નોન સ્ટૉપ ડાંડીયા ધમાલ - Sözleri ve Coverları