menu-iconlogo
huatong
huatong
avatar

મુખમાં મોરલી,, radha

Vishnu patelhuatong
ℱ𖣘Radha۞𖤍『gori』✧♬huatong
بول
ریکارڈنگز
Upaload by radha vishnu

?મસ્ત ?સોન્ગ ?

radha vishnu

F મુખમાં મોરલી ને કાખ માં જોળી

મુખમાં મોરલી ને કાખ માં જોળી

M માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા

માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા

F જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

મુખમાં મોરલી ને કાખ માં જોળી

મુખમાં મોરલી ને કાખ માં જોળી

M માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા

માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા

F જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

મ્યુજિક

radha vishnu

F જોગી બાવા ને ઉતાર ઓરડા

જોગી બાવા ને ઉતાર ઓરડા

M જોગણ ને મેડિયું ના મોલ જોગી બાવા

જોગણ ને મેડિયું ના મોલ જોગી બાવા

F જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

મ્યુજિક

Radha vishnu

F જોગી બાવા ને દાતણ દાડમી

જોગી બાવા ને દાતણ દાડમી

M જોગણ ને સોનેરી કુશ જોગી બાવા

જોગણ ને સોનેરી કુશ જોગી બાવા

F જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

મ્યુજિક

radha vishnu

F જોગી બાવા ને નાવણ કુંડીયું

જોગી બાવા ને નાવણ કુંડીયું

M જોગણ ને જમુનાના નીર જોગી બાવા

જોગણ ને જમુનાના નીર જોગી બાવા

F જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

મ્યુજિક

રાધે રાધે

F જોગી બાવા ને ભોજન ભાવતા

જોગી બાવા ને ભોજન ભાવતા

M જોગણ ને કઢીયેલા દૂધ જોગી બાવા

જોગણ ને કઢીયેલા દૂધ જોગી બાવા

F જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

F મુખમાં મોરલી ને કાખ માં જોળી

મુખમાં મોરલી ને કાખ માં જોળી

M માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા

માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા

F જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

જોગી બાવા જોગણ બનાવી મને આજ

Vishnu patel کے مزید گانے

تمام دیکھیںlogo