હો હો હો હો હો. .હો હો હો હો હો
લા લા લા લા લા ..લા લા લા લા લા
હેં ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
હેં ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા
સામેથી નિકડો તો ચાલજો ધીરા મારી
સામેથી નિકડો તો ચાલજો ધીરા
એ..ભૂલ થી પણ સામે નજર નાખજો જરા
નેણ બાહરી નજરો નાખો તો ખરા
હે નેણ ભરી નજરો નાખો તો ખરા
ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા
એ..ભૂલ થી પણ સામે નજર નાખજો જરા
એક નજર તારી દિલ પર કાફી...
ભૂલ થઈ હોય તો માગી લઉં માફી....
એક નજર તારી દિલ પર કાફી
ભૂલ થઈ હોય તો માગી લઉં માફી....
હેં પ્રેમી ને પ્રેમ થી નિહાળોં તો ખરા...
હેં પ્રેમી ને પ્રેમ થી નિહાળોં તો ખરા
પ્રેમી ને પ્રેમ થી નિહાળોં તો ખરા
બહાર જવાના બહાને જરા દેખો તો ખરા
હેં ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા
હેય ભૂલ થી પણ સામે નજર નાખજો જરા....
હેય જાગતી આંખે ગોરી જોવું તાર સપના....
નથી ભૂલતા મને નેણ તારા નમણા
હેય જાગતી આંખે ગોરી જોવું તાર સપના....
નથી ભૂલતા મને નેણ તારા નમણા
છૂપાવો ના ધ્યાન થોડું જોવો તો ખરા
છૂપાવો ના ધ્યાન થોડું જોવો તો ખરા
છૂપાવો ના ધ્યાન થોડું જોવો તો ખરા
માનડા ની વાત કઈક બોલો તો ખરા..
ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા
એ..ભૂલ થી પણ સામે નજર નાખજો.. જરા....
......
એ લેલા મજનૂ ની જેમ પ્રેમ નથી કરવો
ખારા પાણી નો દરિયો નથી તરવો...
એ લેલા મજનૂ ની જેમ પ્રેમ નથી કરવો
ખારા પાણી નો દરિયો નથી તરવો...
હે મરીયદા માં રહીને થોડું બોલો તો ખરા...
હે મરીયદા માં રહીને થોડું બોલો તો ખરા
મરિયદા માં રહીને થોડું બોલો તો ખરા
જતાં જતાં એક વાર દેખો તો ખરા..
એ ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
ના બોલો તો કઈ નઈ હશો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા
એ ભૂલ થી પણ સામે નજર નાખજો જરા...
એ આડી આડી નજરે તમે દેખો તો જરા..