Upload byℱ?ꪜishnu۞?『patel』✧♬
ℱ?Radha۞?『Gori』✧♬
♊️સોન્ગ કોમેન્ટ્સ માટે મોકલી શકો છો ?
M✨️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
F♦️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
M✨️સાસરિયામાં મળવું રે, પિયરિયામાં છુટા પડ્યા
F♦️સાસરિયામાં મળવું રે, પિયરિયામાં છુટા પડ્યા
M✨️હેં વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
F♦️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
♊️ℱ?ꪜishnu۞?『patel』✧♬♊️
F♦️મારા પગ કેરા કડલા રે, વીરો મારો લેવા હાલ્યો રે
M✨️મારા પગ કેરા કડલા રે, વીરો મારો લેવા હાલ્યો રે
F♦️હેં.વિરા લઈને વેલો,વિરા લઈને વેલો
હેં.વિરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ઘેર બેઠા
M✨️વિરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ઘેર બેઠા
F♦️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
M✨️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
♊️ℱ?ꪜishnu۞?『patel』✧♬♊️
F♦️મારા હાથ કેરી ચૂડલી રે,વીરો મારો લેવા હાલ્યો
M✨️મારા હાથ કેરી ચૂડલી રે,વીરો મારો લેવા હાલ્યો
F♦️હેં.વિરા લઈને વેલો,વિરા લઈને વેલો
હેં.વિરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ઘેર બેઠા
M✨️વિરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ઘેર બેઠા
F♦️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
M✨️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
♊️ℱ?Radha۞?『Gori』✧♬♊️
F♦️મારા નાક કેરી નથણી રે,વીરો મારો લેવા હાલ્યો
M✨️મારા નાક કેરી નથણી રે,વીરો મારો લેવા હાલ્યો
F♦️હેં.વિરા લઈને વેલો,વિરા લઈને વેલો
હેં.વિરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ઘેર બેઠા
M✨️વિરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ઘેર બેઠા
F♦️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
M✨️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
ℱ?ꪜishnu۞?『patel』✧♬13368590219*id
F♦️મારી ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો
M✨️મારી ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો
F♦️હેં.વિરા લઈને વેલો,વિરા લઈને વેલો
હેં.વિરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ઘેર બેઠા
M✨️વિરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ઘેર બેઠા
F♦️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
M✨️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
F♦️સાસરિયામાં મળવું રે, પિયરિયામાં છુટા પડ્યા
M✨️સાસરિયામાં મળવું રે, પિયરિયામાં છુટા પડ્યા
F♦️હેં વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
M✨️વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં