menu-iconlogo
huatong
huatong
avatar

Julan morli vagi re/Vishnu Patel/Radha 💓, gujarati song

Vishnu patelhuatong
1fa76e5ed4huatong
歌词
作品
M એ.જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

F જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

M જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

F જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

M હેં હાલો ને જોવાને જાઇયે રે

,મોરલી વાગી રે રાજા ના કુંવર

હાલો ને જોવાને જાઇયે

,મોરલી વાગી રે, હા વાગી રે, હા વાગી રે

રાજા ના કુંવર

જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

F જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

ℱ?ꪜishnu۞?『patel』 id 13368590219

F હેં ચડવા તે ઘોડલો હંસલો રાજા ના કુંવર

M હેં ચડવા તે ઘોડલો હંસલો રાજા ના કુંવર

F હા ચડવા તે ઘોડલો હંસલો રાજા ના કુંવર

M ચડવા તે ઘોડલો હંસલો રાજા ના કુંવર

F એને પિતળિયા પલાણ રે

મોરલી વાગી રે રાજા ના કુંવર

પિતળિયા પલાણ રે

મોરલી વાગી રે, હા વાગી રે, હા વાગી રે

રાજા ના કુંવર

જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

M જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

M હેં પગે રાઠોડી મોજડી રાજા ના કુંવર

F પગે રાઠોડી મોજડી રાજા ના કુંવર

M એના પગે રાઠોડી મોજડી રાજા ના કુંવર

F પગે રાઠોડી મોજડી રાજા ના કુંવર

M એ ચાલે ચટકતી ચાલ રે

મોરલી વાગી રે,રાજા ના કુંવર

ઈતો હાલે લટકતી ચાલ રે

મોરલી વાગી રે, વાગી રે, હા વાગી રે

રાજા ના કુંવર

જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

F જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

M એ.જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

F જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

M જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

F જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

M હેં હાલો ને જોવાને જાઇયે રે

,મોરલી વાગી રે રાજા ના કુંવર

હાલો ને જોવાને જાઇયે

,મોરલી વાગી રે,વાગી રે, હા વાગી રે

રાજા ના કુંવર

જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

F જુલન મોરલી વાગી રે રાજા ના કુંવર

?અમારા સોન્ગ બેસ્ટ જ હોય છે ?

સોન્ગ પસંદ આવે તૉ શેર કરજો

更多Vishnu patel热歌

查看全部logo