menu-iconlogo
huatong
huatong
avatar

સદગુરુ નાં ચરણમાં કાયમ દિવાળી|Vishnu Patel|gujarati Bhajan|

Vishnu patelhuatong
1fa76e5ed4huatong
歌詞
作品
અપલોડ ℱ?ꪜishnu patel۞?『Radha 』

સિંગર =પૂનમ ગોંડલીયા

ℱ?ꪜishnu۞?『patel』 *id *13368590219

M સદગુરુ નાં ચરણ માં મારે રોજ રૈ દિવાળી

ગુરુ નાં ચરણ માં મારે કાયમ રૈ દિવાળી

કદી રૅ નવ દીઠી મેતો રેન અંધેરી

કદી રૅ નવ દીઠી મેતો રેન અંધેરી

વાહ વાહ પૂનમ ગોંડલીયા

ℱ?ꪜishnu patel۞?『Radha 』

F?ફટક ફટક જોને ફૂટ્યા રૅ ફટાકા વાલા

ફટક ફટક જોને ફૂટ્યા રૅ ફટાકા

બભક ભડાકે પાડ્યા આનંદ અપારી

બભક ભડાકે પાડ્યા આનંદ અપારી

ℱ?ꪜishnu patel۞?『Radha 』

M તનકર ગોરા ને મનકર દારૂ વાલા

તનકર ગોરા ને મનકર દારૂ

ધનકી જામગ્રી બ્રહ્મ અગન સે પ્રજારી

ધનકી જામગ્રી બ્રહ્મ અગન સે પ્રજારી

ℱ?ꪜishnu patel۞?『Radha 』

F?ખુબ તો ખેલ્યા ને, ખુબ આનંદ ઉડાયા

ખુબ તો ખેલ્યા ને , ખુબ આનંદ ઉડાયા

નિજાનંદ પાયા દીસે અખંડ ઉજાઇ

નિજાનંદ પાયા દીસે અખંડ ઉજાઇ

ℱ?ꪜishnu patel۞?『Radha 』

M હેં રંગ ભર એ રેનમાં, દિપક જલાયા વાલા

રંગ ભર એ રેનમાં, દિપક જલાયા વાલા

કહે બાપા બળદેવ કીધી ગગને દિવાળી

કહે બાપા બળદેવ કીધી ગગને દિવાળી

સદગુરુ નાં ચરણ માં મારે રોજ રૈ દિવાળી

ગુરુ નાં ચરણ માં મારે કાયમ રૈ દિવાળી

કદી રૅ નવ દીઠી મેતો રેન અંધેરી

કદી રૅ નવ દીઠી મેતો રેન અંધેરી

કદી રૅ નવ દીઠી મેતો રેન અંધેરી

બીજા ગુજરાતી સોન્ગ રાધા નાં અપલોડ હોઈ કે મારા vishnu patel સર્ચ આવી જાશે અથવા અમારી id ઓ માં

કલબ સોન્ગ માં જાસો તો

更多Vishnu patel熱歌

查看全部logo