menu-iconlogo
huatong
huatong
avatar

કોઇ કેજો કાનુડા ને જઈ |Vishnu Patel. |koi kejo kanuda ne jay|

Vishnu patelhuatong
1fa76e5ed4huatong
歌詞
レコーディング
અપલોડ ℱ?ꪜishnu patel۞?『Radha 』

છોકરી માટે =F છોકરા માટે -=M કોરસ માટે =K

કોઇ કોમેન્ટ કરે છે અને રિપ્લાય માં આભાર પણ નથી બોલી સકતા એવા મારા મહાન માણસો

વિષ્ણુ નાં સોન્ગ તો ગાશો જ નાં આભાર માનવો એ આપડા સંસ્કાર કેવાઇ શેનો ઘમન્ડ છે

ℱ?ꪜishnu۞?『patel』 id *13368590219

F કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

F ટાણું કટાણું ઇ જુએ નહીં

,ટાણું કટાણું ઇ જુએ નહીં

ને આવે વાસલડી લઈ લઈ લઈ

કોઇ કેજો કાનુડાને જઈ

M કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

M હેં ટાણું કટાણું ઇ જોવે નહીં

ટાણું કટાણું ઇ જોવે નહીં

ને આવે મટુકડી લઈ લઇ લઈ

કોઈ કેજો ગોરાદે ને જઈ

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

ℱ?ꪜishnu patel۞?『Radha 』

F ગામ છેડે જાઉં તો વાહે વાહે

કુવા છેડે જાઉં તો વાહે વાહે

K ગામ છેડે જાઉં તો વાહે વાહે

કુવા છેડે જાઉં તો વાહે વાહે

F હા હા વાહે વાહે

K હો હો વાહે વાહે

F ખૂબ નાચ નચાવે થઈ થઈ થઈ

કેજો કાનુડાને જઈ

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

ℱ?ꪜishnu patel۞?『Radha 』

M હે રોજ રોજ નવા નવા નખરા કરે

ચીર કાઢી સરોવરમાં નાવા પડે

K રોજ રોજ નવા નવા નખરા કરે

ચીર કાઢી સરોવરમાં નાવા પડે

M ઓ હો નાવા પડે

K હો હો નાવા પડે

M હેં એને ભાળીને થાતુ કઈ કઈ કઇ

કેજો ગોરાદે ને જઈ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

F ટાણું કટાણું ઇ જુવે નહીં

,ટાણું કટાણું ઇ જુવે નહીં

ને આવે વાસલડી લઈ લઈ લઈ

કેજો કાનુડાને જઈ

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

ℱ?ꪜishnu patel۞?『Radha 』

F ભર રે બજારે હાથ મરોડે

કાકરડી મારી મટકી ફોડે

K ભર રે બજારે હાથ મરોડે

કાકરડી મારી મટકી ફોડે

F હા હા મટકી ફોડે

K હો હો મટકી ફોડે

F હો મને મારાગડા વચ્ચે જઈ જઈ જઈ

કોઇ કેજો કાનુડાને જઈ,

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

ℱ?ꪜishnu patel۞?『Radha 』

M હે વનરા તે વનમાં વાટુ જુવે

ભાળે નાં કાન તો પોકે રુવે

K વનરા તે વનમાં વાટુ જુવે

ભાળે નાં કાન તો પોકે રુવે

M ઓહો પોકે રોવે

K હોહો પોકે રોવે

હો એને બોલાવે ચિતડા દઈ દઈ દઈ

કેજો ગોરાદે ને જઈ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

F ટાણું કટાણું ઇ જુવે નહીં

,ટાણું કટાણું ઇ જુવે નહીં

ને આવે વાસલડી લઈ લઈ લઈ

કેજો કાનુડાને જઈ

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

M હેં ટાણું કટાણું ઇ જુવે નહીં

,ટાણું કટાણું ઇ જુવે નહીં

ને આવે મટુકડી લઈ લઈ લઈ

કેજો ગોરાદે ને જઈ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

F ટાણું કટાણું ઇ જુવે નહીં

,ટાણું કટાણું ઇ જુવે નહીં

ને આવે વાસલડી લઈ લઈ લઈ

કેજો કાનુડાને જઈ

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

k કોઇ કેજો કાનુડાને જઈ,

વાંસળી વગાડે નઇ

K કોઈ કેજો ગોરાદે ને જઈ

નેણલા નચાવે નહીં

દેખો દોસ્તો કોઇ કોમેન્ટ કરે તો રિપ્લાય માં આભાર વ્યક્ત કરવો એ આપડા સંસ્કાર કેવાઇ

એવા મોટા મહાન માણસો તમને એવો ઘમન્ડ હોઈ શકે કેમ

Vishnu patelの他の作品

総て見るlogo