અપલોડ by Vishnu Patel
ℱ?ꪜishnu ۞?『patel』 id*13368590219
M?તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ
તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળની થઈને પાળ, જીવતરનું ગાડું હાંક
સંસારી રે..........તારા રામનો ભરોસો તુ રાખ
F તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ
તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળની થઈને પાળ, જીવતરનું ગાડું હાંક
સંસારી રે..........તારા રામનો ભરોસો તુ રાખ
M? માટીના રમકડા, ઘડનારા એ એવા ઘડિયા
ઓછું પડે એને ક્યાં સંતાપ, જીવતરનું ગાડું હાંક
સંસારી રે......તારા રામનો ભરોસો તુ રાખ
M&F તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ
?ℱ?ꪜishnu ۞?『patel』 ?
F તારું ધાર્યું કાંઈ ના થાતું, હરિ કરે સૌ હોય
તારું ધાર્યું કાંઈ ના થાતું, હરિ કરે સૌ હોય
ચકલા ચકલી થઈ માળો બાંધીને, વિખી નાંખે કોઈ
M?હે...... ટાળ્યા ટળે નઈ લેખ લલાટે, કોણ છે મહાન
જીવતરનું ગાડું હાંક
સંસારી રે......તારા રામનો ભરોસો તુ રાખ
M&F તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ
M&F તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ