આમાં મેં 1 લાઈન ગાવું બીજી લાઈન કોરસ રાખેલ છે
?કોરસ ની આગળ (K)લખુ છું ?
ℱ?ꪜishnu۞?『patel』 id *13368590219
M એ હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
ઘેર વાટ્યું જોવે છે માં ભોરી ઘડુલીયો
હેં હેં ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
ℱ?ꪜishnu patel۞?『Radha 』
F એ તારા હાથની હથેળી રે એ ગિરધારી
તારા હાથની હથેળી રે એ ગિરધારી
તારા હાથની હથેળી રે એ ગિરધારી
તારા હાથની હથેળી રે એ ગિરધારી
જાણે બાવન ગજની થાળી ઘડુલીયો
હેં ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
ℱ?ꪜishnu patel۞?『Radha 』
M એ તારા હાથની આંગળીયુ રે એ ગિરધારી
K તારા હાથની આંગળીયુ રે એ ગિરધારી
તારા હાથની આંગળીયુ રે એ ગિરધારી
K તારા હાથની આંગળીયુ રે એ ગિરધારી
જાણે ચોળા-મગ ની સિંગો ઘડુલીયો
હેં હેં ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
ℱ?ꪜishnu patel۞?『Radha 』
F એ તારે પીતળિયા નૉ કાંઘો રે એ ગિરધારી
તારે પીતળિયા નૉ કાંઘો રે એ ગિરધારી
તારે પીતળિયા નૉ કાંઘો રે એ ગિરધારી
તારે પીતળિયા નૉ કાંઘો રે એ ગિરધારી
જાણે પૂનમ કેરો ચાંદો ઘડુલીયો
હેં હેં ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
K હા હારે ઘડુલીયો ચડાવ રે એ ગિરધારી
Dusre songs gujarati k liye Starmaker me Vishnu Patel search Radha k upload or mere mil jayega. ?Thank you for sing? share this song