Ap alod by radha vishnu?
?મસ્ત ?ભજન ?
?રાધા ?વિષ્ણુ ?
?
F?એ રમતા જોગી આયા નગર માં
રમતા જોગી આયા હો જી
આવીને અલખ જગાયા નગર માં
રમતા જોગી આયા હો જી
એ રમતા જોગી આયા નગર માં
રમતા જોગી આયા હો જી
?મ્યુજિક ?
M? હા પાસ પુત્ર પસીસ નારી
એક નારી યે ઉપજાવિયા હો જી
હા પાસ પુત્ર પસીસ નારી
એક નારી યે ઉપજાવિયા હો જી
હા પાસ પસીસ ને એક ઘર લાવો
પાસ પસીસ ને એક ઘર લાવો
ગમ ના ગોરથ લાવો
નગર માં રમતા જોગી આયા હો જી
હે રમતા જોગી આયા નગર મેં
રમતા જોગી આયા હો જી
?મ્યુજિક ?
?રાધા ?વિષ્ણુ ?
M?હા કોણ ઘેર સુતા કોણ ઘેર જગ્યા
કાંતો મન પધરાયાં હો જી
હા કોણ ઘેર સુતા કોણ ઘેર જગ્યા
કાંતો મન પધરાવીયા હો જી
હા કોણ પુરુષ કા આસન ધરત હે
કોણ પુરુષ કા આસન ધરત હે
કોણે પદ ગુણ ગાયા
નગર માં રમતા જોગી આયા હો જી
હે રમતા જોગી આયા નગર માં
રમતા જોગી આયા હો જી
?મ્યુજિક ?
?radha ?vishnu ?
F?હા સૂર્ય ઘેર સુતા શશિ ઘેર જગ્યા
સુન્ય માં મન પધરાયા હો જી
હા સૂર્ય ઘેર સુતા શશિ ઘેર જગ્યા
સુન્ય માં મન પધરાયા હો જી
આ અલખ પુરુષ કા આસાન ધરત હે
અલખ પુરુષ કા આસાન ધરત હે
ઓહમ સોહમ ઘર આયા
નગર મેં રમતા જોગી આયા હો જી
હે રમતા જોગી આયા નગર મેં
રમતા જોગી આયા હો જી
?મ્યુજિક ?
રાધા ?વિષ્ણુ ?
M?હે જગ્યા તે નર પરમ પદ પામ્યા
ઉંઘેલા જનમ ગુમાવ્યા હોજી
હે જગ્યા તે નર પરમ પદ પામ્યા
ઉંઘેલા જનમ ગુમાવ્યા હોજી
હા કહત કબીરા સુનો ભાઈ સાધુ
કહત કબીરા સુનો ભાઈ સાધુ
અગમ સંદેશો લાયા
નગર માં રમતા જોગી આયા હો જી
હે રમતા જોગી આયા નગર મેં
રમતા જોગી આયા હો જી
F?આવીને અલખ જગાયા
નગર મેં રમતા જોગી આયા હો જી
હે રમતા જોગી આયા હો જી
હે રમતા જોગી આયા હો જી
?સમાપ્ત ?