menu-iconlogo
huatong
huatong
avatar

Dil ma rejo re

Kajal Maheriyahuatong
1fa76e5ed4huatong
Lời Bài Hát
Bản Ghi
અપલોડ ℱ?ꪜishnu۞?『patel』 *

Youtube સિંગર ? kajal maheriya

Radha Top MUSIC YOUTUBE channel

?નોંધ ?રાધા, વિષ્ણુ નામ અમે લખ્યા છે ત્યાં પોતાના નામ લેવાં

ℱ?ꪜishnu۞?『patel』 *id*13368590219

M દિલમાં રેજો, તમે મારા દિલમાં રેજો

હો દિલમાં રેજો રે , મારી ધડકન માં રેજો

હો દિલમાં રેજો રે , મારી ધડકન માં રેજો

હો આંખોની પાંપણ ના, આ કાજળમાં રેજો રે (2)

વિષ્ણુ ના દિલ માં રેજો રે, કે મારા દિલ માં રેજો રે

કે મારા દિલ માં રેજો રે,રાધા ના દિલ માં રેજો રે,

?અપલોડ ℱ?ꪜishnu۞?『patel』 *?

M હો દિલના કોરા કાગળ પર તારું નામરે લખી લિધું

રાહ જોતો જેની હુંતો સામે મળી ગઈ

હો મન મારું અતરંગી એ તારી તરફ નમી ગયું

ધીરે ધીરે એતો મારા દિલ ને રે ગમી ગયું

હો કૉઈ તો જાનમને જઈ કાનો માં કેજો રે (2)

વિષ્ણુ ના દિલ માં રેજો રે, કે મારા દિલ માં રેજો રે

કે મારા દિલ માં રેજો રે,રાધા ના દિલ માં રેજો રે,

? Party room id Vishnu-426603//radha-297028

હો હૈયાની લાગણીએ તારા હેત ને બાંધી લીધા

મેતો મારા વાલીડા થી તમને રે માંગી લીધા

હો શુ કરું હુ વાત તમારી, એવા રે ગમી ગયા

બોલ્યા નઈ મોઢે થી પણ,આંખો થી બોવ કહી ગયા

હો મારા રે હોઠોની આ હસી માં રેજો રે (2)

વિષ્ણુ ના દિલ માં રેજો રે, કે મારા દિલ માં રેજો રે

કે મારા દિલ માં રેજો રે,રાધા ના દિલ માં રેજો રે,

હો દિલમાં રેજો, તમે મારા દિલમાં રેજો

?બીજા ગુજરાતી સોન્ગ માટે Vishnu Patel search Starmaker and. Starmaker id number 13368590219

Nhiều Hơn Từ Kajal Maheriya

Xem tất cảlogo